ઓટો એક્સ્પો 2020ની મીડિયા ઇવેન્ટના બીજા અને છેલ્લા દિવસે એટલે કે ગુરુવારે ઇવેન્ટમાં ભારે ભીડ જોવા મળી હતી ગુરુવારે એક્સ્પોમાં સૌથી મોટું લોન્ચિંગ મારુતિ સુઝુકીના બ્રેઝાનું પેટ્રોલ વર્ઝન છે ત્યારે ઇન્ડિયન માર્કેટમાં બ્રેઝાનું ડીઝલ વેરિઅન્ટ છે અને એટલે જ કંપની આશરે 65 લાખ રૂપિયાની કિંમતે પેટ્રોલ વેરિઅન્ટ લાવી રહી છે નવી બ્રેઝામાં સૌથી મોટો ફેરફાર તેના એન્જિનમાં કરવામાં આવ્યો છે

કંપની - મારુતિ સુઝુકી

મોડલ - વિટારા બ્રેઝા

વેરિએન્ટ - પેટ્રોલ

કિંમત - 10 લાખથી શરૂ

USP - પહેલી વાર પેટ્રોલ એન્જિન સાથે, નવી સ્માર્ટ પ્લે ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ

કિંમત - જાહેર કરાઈ નથી