ઓટો એક્સપો 2020 7 ફેબ્રુઆરીથી તમામ લોકો માટે ખુલ્લો મૂકાઈ ગયો છે બે વર્ષે એકવાર આવતો આ શો ભારત સાથે એશિયાનો પણ સૌથી મોટો ઓટો શો છે જો કે, આ વખતે ઇવેન્ટમાં મોટી કંપનીઓ જેવી કે, હોન્ડા, ટોયોટા, ફોર્ડ, જીપ, ઓડી, લેક્સસ, વોલ્વો, જગુઆર, રેન્જ રોવર અને સિટ્રોન સામેલ નથી થઈએક એવી કંપની છે જેણે પહેલીવાર ઈલે કાર ભારતીય બજારમાં મુકી છે આવો જાણીએ

કંપની - હાઈમા

મોડલ - Bird EV1

વેરિએન્ટ - ઈલેક્ટ્રીક

USP - મલ્ટીફંકશનલ સ્ટીયરીંગ, ઓટો મોડ ઈસી

સંભવિત કિંમત - 10 લાખથી ઓછી