Surprise Me!

થાઇલેન્ડના કોરાટ શહેરમાં એક સૈનિક દ્વારા ગોળીબાર, 17થી લોકોનાં મોત

2020-02-09 98 Dailymotion

વિડિયો ડેસ્કઃ થાઇલેન્ડમાં સૈનિકે અંધાધૂંધ ફાયરિંગ કરી 17 લોકોથી વધુ લોકોની હત્યા કરી છે મળતી માહિતી મુજબ, થાઇલેન્ડના કોરાતમાં આ ઘટના થઈ છે અધિકારીઓ મુજબ, સૈનિક ઝઘડા બાદ તેના સુપરવાઇઝરની હત્યા કરી ભાગી ગયો હતો હુમલાખોર સૈનિકે ફાયરિંગ દરમિયાન ફેસબુક લાઇવ કરી અને સેલ્ફી લઈ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી

Buy Now on CodeCanyon