Surprise Me!

સુરતના પુણામાં સાડી રોલ પોલીસની ફેક્ટરીમાં આગ, બેના મોત

2020-02-10 785 Dailymotion

સુરતઃ સુરતના પુણા ગામના આઇમાતા ચોક નજીક આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી જેમાં બે લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે બેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો આગ લાગવાનું કારણ જાણવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છેબનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં જ્યારે આગનો બનાવ બન્યો ત્યારે બે લોકો અંદરથી લોક મારીને સુતા હતા ફેક્ટરીમાંથી 10 જેટલા ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા છેપોલીસ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Buy Now on CodeCanyon