Surprise Me!

દિલ્હીમાં 22 વર્ષથી સત્તાથી દૂર ભાજપે રાત્રે જ પાર્ટી કાર્યાલય પર પોસ્ટર લગાવ્યું

2020-02-11 307 Dailymotion

દિલ્હી વિધાનસભાની 70 સીટો પર 8 ફેબ્રુઆરીએ થયેલી ચૂંટણીના આજે પરિણામ આવી રહ્યા છે વોટોની ગણતરી થઈ રહી છે રૂઝાનમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી ચૂકી છે પરિણામો પહેલાં ભાજપ નેતા મનોજ તિવારીએ કહ્યું છે કે, ‘રૂઝાનથી સંકેત મળી રહ્યા છે કે આપ-ભાજપ વચ્ચે અંતર છે પરંતુ હજી સમય છે અમને આશા છે પરિણામ કોઈ પણ હોય, રાજ્ય પ્રમુખ હોવાના કારણે હું દરેક જવાબદારી લેવા તૈયાર છું, મનોજ તિવારીએ કહ્યું છે કે તેઓ બિલકુલ નર્વસ નથી મને વિશ્વાસ છે કે, આજનો દિવસ ભાજપ માટે સારો જ રહેશે જો અમે 55 સીટ જીતીઓ તો આ વિશે કોઈને આશ્ચર્ય ન થવું જોઈએ દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું છે કે, દરેકે પોત-પોતાના પરિશ્રમથી પરીક્ષા આપી છે આજે પંડિત દિલ દયાલ ઉપાધ્યાયજીનો બલિદાન દિવસ છે સંયોગથી આજે 11 ફેબ્રુઆરીએ ચૂંટણીના પરિણામ આવવાના છે મને વિશ્વાસ છે કે, પરિણામ ભાજપના પક્ષમાં આવશે’

Buy Now on CodeCanyon