Surprise Me!

સુરતમાં મીઠીબા વિદ્યાલયની ગુજરાતી-હિન્દી માધ્યમની પ્રાથમિક શાળાની માન્યતા રદ

2020-02-14 1 Dailymotion

સુરતઃ નાના વરાછા ખાતે આવેલી મીઠીબા વિદ્યાલયની ગુજરાતી અને હિન્દી માધ્યમની પ્રાથમિક શાળાની માન્યતા પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગરે રદ કરી દીધી છે ગેરરીતી અને નિયમ ભંગ બદલ શાળાની માન્યતા રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે નાના વરાછા ખાતે આવેલા શિવા કોમ્પલેક્સમાં આવેલી પરસાણા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મીઠીબા વિદ્યાલય(ગુજરાતી માધ્યમ) અને બાપા સિતરામ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મીઠીબા વિદ્યાલય(હિન્દી માધ્યમ) પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગરે રદ કરી દીધી છે ગેરરીતી અને નિયમ ભંગ બદલ શાળાની માન્યતા રદ કરવામાં આવી છે પ્રાથમિક શાળાના બાળકોની પરીક્ષાઓ નજીક છે ત્યારે આ શાળાની માન્યતા રદ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મૂકાયા છે

Buy Now on CodeCanyon