Surprise Me!

કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વો ઘાતક હથિયારો સાથે ફરતા હોવાનો વીડિયો વાઈરલ

2020-02-14 8,540 Dailymotion

સુરતઃકતારગામ વિસ્તારના વિજયનગર સોસાયટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે વાઈરલ થઈ રહેલા સીસીટીવીમાં એક અસામાજિક તત્વ પોતાના હાથમાં ઘાતક હથિયાર સાથે રિક્ષાવાળાને ડરાવી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે13મી ફેબ્રુઆરીના રાત્રિના સમયે અસામાજિક તત્વ હાથમાં ચપ્પુની અણીએ રિક્ષાચાલકને ધાક ધમકી આપી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વિજયનગર વિભાગ 2નો આ વીડિયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વોના વધતા આતંક સામે સ્થાનિકો પોલીસ પેટ્રોલિંગને લઈને સવાલો ઉભા કરી રહ્યાં છે

Buy Now on CodeCanyon