Surprise Me!

મોહન ભાગવતે કહ્યું- કોઈ ખુશ નથી, માલિક, મજૂર, સરકાર સહિત સૌ કોઈ આંદોલન કરે છે

2020-02-16 3 Dailymotion

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ સંચાલક મોહન ભાગવત બે દિવસ(15 અને 16 ફેબ્રુઆરી)ના ગુજરાત પ્રવાસે છે મોહન ભાગવે શનિવારે મણિનગરમાં આવેલા RSSના મુખ્યકાર્યાલય ડૉ હેડગેવાર ભવનનું લોકાર્પણ કર્યું હતું ત્યાર બાદ ઈન્ડિયાઝ રોલ ઈન ધ પ્રેસેન્ટ વર્લ્ડ કોન્ટેક્સ્ટ વિષય પ્રવચન કર્યું હતું આ દરમિયાન તેમણે સમાજમાં વધી રહેલીહિંસા અને અસંતોષ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું છે મિલ માલિક, મજૂર, સરકાર, જનતા, વિદ્યાર્થીઓ અને શિક્ષક સૌ કોઈ આંદોલન કરીરહ્યાં છે તમામ દુઃખી, અસંતુષ્ટ અને તમામમાં એક તકરાર ચાલી રહી છે

Buy Now on CodeCanyon