Surprise Me!

વાઘરવા ગામે લગ્નના વરઘોડામાં વરરાજા સહિત 7 શખ્સોએ હવામાં ફાયરીંગ કર્યું, વીડિયો વાઇરલ

2020-02-16 2 Dailymotion

મોરબી: મોરબી જિલ્લામાં લગ્નના વરઘોડામાં જાહેરમાં ફાયરીંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે માળિયામિયાણા તાલુકાના વાઘરવા ગામે લગ્નપ્રસંગ દરમિયાન 6થી 7 શખ્સો દ્વારા જુદા જુદા હથિયારોમાંથી ફાયરીંગ કરવામાં આવ્યું હતું સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં વરરાજા સત્યપાલસિંહ કિશોરસિંહ જાડેજા પાસે પણ ફાયરીંગ કરાવવામાં આવ્યું હતું બાર બોરની રાઇફલ અને રિવોલ્વર જેવા હથિયારોમાંથી ફાયરીંગ કરવામાં આવ્યું હતુંવરઘોડામાં આજુબાજુમાં લોકો હોવા છતા પણ બેદરકારીપૂર્વક ફાયરીંગ કરવામાં આવ્યું હતું જો કે સદનસીબે કોઇ દુર્ઘટના સર્જાઇ નથી

Buy Now on CodeCanyon