Surprise Me!

ટેરીફનો ભાવ 1.50ના બદલે 50 પૈસા કરવા સૌરાષ્ટ્રના ખેડૂતોની માગ

2020-02-18 192 Dailymotion

રાજકોટ: ટેરીફના રૂ150ના બદલે 50 પૈસા કરવાની માંગ સાથે આજે સૌરાષ્ટ્રભરના ખેડૂતો રાજકોટ PGVCLની કચેરી ખાતે એકત્ર થઇ વિરોધ કર્યો છે સૌરાષ્ટ્રભરના સિંચાઇ મંડળીઓના હોદ્દેદારોએ GRCના ચેરમેન આનંદકુમાર શર્માને રજૂઆત કરી હતી સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને અમરેલીથી મોટી સંખ્યામાં ખેડૂતો PGVCL કચેરી ખાતે એકઠા થયા છે

Buy Now on CodeCanyon