Surprise Me!

બગલામુખી મંદિરનો પાંખડી પ્રશાંત ઉપાધ્યાય મહિલાઓ પાસે દૂધ અને પાણીથી પગ ધોવડાવતો, વીડિયો વાઈરલ

2020-02-18 2,161 Dailymotion

વડોદરાઃ વડોદરા શહેરના બગલામુખી મંદિરના પાંખડી પ્રશાંત ઉપાધ્યાયનો મહિલાઓ પાસે દૂધ અને પાણીથી પગ ધોવડાવતો વીડિયો વાયરલ થયો છે જેમાં મહિલાઓ પ્રશાંત ઉપાધ્યાયના દૂધ અને પગ ધોતી દેખાય છેપ્રશાંત ભોળા લોકોને મોહજાળમાં ફસાવ્યા બાદ શ્રાવણ માસની ચૌદસે નર્મદા કિનારે લઈ જતો જ્યાં ગુરુપૂજન કે ગુરુપાદ પૂજનના નામે ઠઠારો કરતો હતો અને મહિલાઓ પાસે દૂધ અને પાણીથી પગ ધોવડાવતો હતો બાદમાં એ જ દૂધ અને પાણીનો પ્રસાદ લોકોને પીવડાવાતો હતો આ ઉપરાંત પોતાની પાસે રૂદ્રાક્ષની માળા રાખતો અને તે માળા સિદ્ધ કરેલી છે તેવી વાતો કરીને માલેતુજાર ભક્તો પાસેથી લાખો રૂપિયા હડપ કરી જતો હતો

Buy Now on CodeCanyon