Surprise Me!

ઊનામાં શાળામાં ચાલુ ક્લાસે ઝેરી મધમાખીનું ઝુંડ ત્રાટક્યું

2020-02-19 2,055 Dailymotion

ઉના: ઉનાના અમોદ્રા રોડ પર આવેલી ગુલીસ્તા સ્કૂલમાં ચાલુ ક્લાસે ઝેરી મધમાખીનું ઝુંડ ઘૂસી જતા વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી હતી 20થી વધુ વિદ્યાર્થીઓને ઝેરી મધમાખીએ ડંખ મારી લેતા સારવાર માટે તમામને ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા સ્કૂલની પાસે આવેલી નાળિયેરીના ઝાડમાં ઝેરી મધમાખીનું ઝુંડ રહેતું હતું આ અંગે સ્કૂલ દ્વારા વન વિભાગને જાણ પણ કરવામાં આવી હતી છતાં કોઇ કાર્યવાહી ન કરતા આજે વિદ્યાર્થીઓના જીવ પર જોખમ આવ્યું છે આથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી હતી

Buy Now on CodeCanyon