અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પહોંચી ભારતના બે દિવસીય પ્રવાસની શરૂઆત કરશે રોડ શો બાદ તેમાં તેઓ અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લેશેઆર્થિક મહાસત્તા ગણાતા અમેરિકાન રાષ્ટ્રપ્રમુખ વિશ્વના સૌથી પાવરફુલ અને અભેદ્ય વાહનમાં મુસાફરી કરે છે જેને ધ બિસ્ટ કાર નામ આપવામાં આવ્યું છે આ અહેવાલ અને વીડિયોમાં જાણો ધ બિસ્ટ કારની ખાસ વાતો
