Surprise Me!

મોરબીમાં બેન્ક ઓફ બરોડા અને દેના બેન્કમાં લૂંટ

2020-02-20 2,724 Dailymotion

મોરબી: મોરબીના મહેન્દ્રનગરની બેંક ઓફ બરોડા શાખા (BOB) અને દેના બેંકમાં પાંચ શખ્સો હથિયાર સાથે ઘૂસ્યા હતા પાંચેય શખ્સોએ હથિયાર દેખાડી કર્મચારીઓને ડરાવ્યા હતા અને લૂંટ કરી હતી જેમાં બેંક ઓફ બરોડા બેંકમાંથી 4,50,000 અને દેના બેંકમાંથી 1,50,000 રૂપિયાની લૂંટ કરી નાસી છૂટ્યા હતા ઘટનાની જાણ થતા બી ડિવીઝન પોલીસ અને LCBની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટારા હિન્દીભાષી હોવાનું જાણવા મળ્યું છે

Buy Now on CodeCanyon