Surprise Me!

વુહાન મોકલેલું આર્મીનું પ્લેન 100 જેટલા ભારતીયોને લઈ પરત આવશે

2020-02-21 2,788 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંભારતે તબીબી સાધન સામગ્રી સાથે વુહાન મોકલેલું આર્મીનું પ્લેન 100 જેટલા ભારતીયોને પણ સ્વદેશ લઈ આવશે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે સી-17 મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાન ભારતીયોને લઈ આવશે તથા ભારતથી મોકલેલી તબીબી સાધન સામગ્રી ત્યાં પહોંચાડશે ચીન તરફથી મંજૂરી મળે તેની રાહ જોવાઈ રહી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Buy Now on CodeCanyon