Surprise Me!

લગ્નના 11 વર્ષ બાદ શિલ્પા શેટ્ટી સરોગેટ દીકરીની માતા બની, નામ રાખ્યું સમીશા

2020-02-21 19,883 Dailymotion

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંદ્રા બીજીવાર માતા બની છે સરોગસીની મદદથી શિલ્પા શેટ્ટીના ઘરે દીકરીનો જન્મ થયો છે શિલ્પાએ સોશિયલ મીડિયામાં દીકરીના હાથની તસવીર શૅર કરીને આ વાતની માહિતી આપી હતીદીકરીની તસવીર શૅર કરીને શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું, ઓમ ગણેશાય નમઃ અમારી પ્રાર્થનાઓનો જવાબ મળી ગયો અમને એ જણાવતા આનંદ થાય છે કે લિટિલ એન્જલે અમારા ઘરે પગલાં પાડ્યાં છે સમીશા શેટ્ટી કુંદ્રા સમીશાનો જન્મ 15 ફેબ્રુઆરી, 2020ના રોજ જન્મ થયો હતો ઘરમાં જુનિયર SSK આવી ગઈ

Buy Now on CodeCanyon