Surprise Me!

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલો ઉઠાવ્યા

2020-02-21 326 Dailymotion

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલો ઉઠાવ્યા છે કોંગ્રેસના કમલનાથે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલાં જ સૂચક રીતે પત્રકારો સાથે વાત કરતા સરકાર અને સેના પર સવાલો ઉઠાવ્યા <br /> <br /> કમલનાથે કહ્યું કે, સરકાર કહે છે કે અમે સર્જીકલ સ્ટ્રાઈક કરીપણ ક્યાં કરી? નથી કોઈ આંકડા કે નથી કોઈ ફોટો…માત્ર મીડિયામાં જ તેનો શોર છે આપણી આર્મી કે એરફોર્સ કોઈ ફેક કામ નથી કરતી પરંતુ લોકોને માહિતી તો આપો? <br /> <br />ઉલ્લેખનીય છે કે, કમલનાથે પોતાના નિવેદનમાં ઈન્દિરા ગાંધીએ 90,000 પાકજવાનોનુ સરેન્ડર કરાવ્યુ હોવાની વાત પણ કરી હતી

Buy Now on CodeCanyon