Surprise Me!

મહાશિવરાત્રીના પર્વે વાંસળી વગાડતાં જોવા મળ્યાં બિહારના પૂર્વ મિનિસ્ટર તેજ પ્રતાપ યાદવ

2020-02-21 1 Dailymotion

આરજેડી નેતા અને બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવ તેની શિવભક્તિને લઇને સતત ચર્ચામાં રહે છે તેમણે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે પણ પોતાની શિવભક્તિને લઇને એક વીડિયો પોસ્ટ કર્યો હતો ત્યારે બિહારના વૈશાલીમાં એક કાર્યક્રમમાં તેજ પ્રતાપ યાદવનોમહાશિવરાત્રિના પર્વે એક અનોખો અંદાજ જોવા મળ્યો હતો તેજ પ્રતાપે અહીં વાંસળી વગાડી સૌકોઇને સરપ્રાઇઝ આપી હતી

Buy Now on CodeCanyon