Surprise Me!

યુવકે દરિયાની સપાટીથી 3280 ફુટ ઊંચાઈએ હોટ એર બલૂન પર ઊભા રહીને ડાન્સ કર્યો

2020-02-23 2,064 Dailymotion

26 વર્ષીય રેમી ઑવરાર્ડે ફ્રાન્સમાં ચેટેલેરોલ્ટમાં હોટ એર બલૂન પર ઊભા રહીને ડાન્સ કર્યો હતો, જીવના જોખમે તેણે આ પરાક્રમ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તે દરિયાની સપાટીથી 3,280 ફુટની ઊંચાઈ પર બલૂન પર ઊભા રહીને બેલેન્સ બનાવાવમાં સફળ રહ્યો હતો આ બલૂન રેમીના પિતાએ ડિઝાઈન કર્યો હતો <br /> <br />આ ચેલેન્જને વધારે મુશ્કેલ બનાવવા માટે બલૂન પર એક મેટલની ખુરશી પણ મૂકવામાં આવી હતી, જેની પર બેલેન્સ બનાવવાનું હતું ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણે, હોટ એર બલૂનના ટોપ પર ઊભા રહેવા પર અત્યાર સુધીનો કોઈ રેકોર્ડ બન્યો નથી

Buy Now on CodeCanyon