Surprise Me!

દિલ્હીની સ્કુલમાં અમેરિકાના રાષ્ટ્રધ્વજ સાથે નાચતા બાળક માટે મેલાનિયાએ તાળી વગાડી

2020-02-25 6,105 Dailymotion

અમેરિકાનાફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ આજેદિલ્હીની એક સરકારી સ્કૂલની મુલાકાતે પહોંચ્યા હતા અહીં તેમનું સ્કૂલ પ્રશાસન દ્વારા મેલેનિયાને તિલક કરી-આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું હતું અહીં વિદ્યાર્થિનીઓએપંજાબી ગીત પરડાન્સ કર્યો હતો ત્યારે એકબાળક ઊભું થઈને નાચવા લાગ્યું હતુંઅમેરિકાના રાષ્ટ્રધ્વજ સાથે નાચતા બાળક માટે મેલાનિયાએ તાળી વગાડી હતી

Buy Now on CodeCanyon