Surprise Me!

હિંસામાં 20ના મોત-250 ઘાયલ, કેજરીવાલે કહ્યું: પોલીસ નિષ્ફળ- સેના તહેનાત કરવાની જરૂર

2020-02-26 8,174 Dailymotion

નાગરિકતા સંશોધન એક્ટ (CAA)ના નામથી દિલ્હીની રસ્તાઓ પર થતી હિંસા અટકવાનું નામ જ નથી લેતી છેલ્લા 3 દિવસથી દિલ્હીના વિવિધ વિસ્તારોમાં હિંસા થઈ રહી છે અને તેના કારણે અત્યાર સુધી 20 લોકોના મોત થયા છે જ્યારે 250 જેટલા લોકો ઘાયલ થયા છે બુધવારે સવારે પણ દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં હિંસક પ્રદર્શન થયું હતું અહીં અમુક ઉપદ્રવીઓએ એક દુકાનને આગ લગાવીને ભાગી ગયા હતા

Buy Now on CodeCanyon