Surprise Me!

આપના કોર્પોરેટરના ઘરની છત પરથી મોતનો સામાન મળી આવ્યો

2020-02-27 2,610 Dailymotion

25 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભડકેલ હિંસાનો આરોપઆમ આદમી પાર્ટીના કોર્પોરેટરતાહિર હુસૈન પર લાગેલો છે,તાહિર હુસૈનના ચાંદબાદ સ્થિત ઘરમાંથી ઉપદ્રવિઓએ લોકો પર પથ્થરમારો કર્યો હતો તાહિર હુસૈને આ આરોપોનો ઈનકાર કર્યો હતો પરંતુ હાલ એક વીડિયો સામે આવ્યો છે જે તાહિર હુસૈનના ચાંદબાગ સ્થિત ઘરની છતનો છે જેના પર પથ્થરો અને પેટ્રોલ બોમ્બ મળી આવ્યા છે

Buy Now on CodeCanyon