Surprise Me!

હૉલિવૂડનો ‘થોર’ પણ છે બૉલિવૂડનો ફેન, બોલ્યો DDLJનો ફેમસ ડાયલોગ

2020-02-27 5,100 Dailymotion

હાલમાં જ ભારતના પ્રવાસે આવેલા અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સ્પીચમાં બૉલિવૂડ અને ડીડીએલજે ફિલ્મના વખાણ કર્યા હતા જે બાદ હૉલિવૂડનાસુપરહીરો‘થોર’ એટલે કેએક્ટર ક્રિસ હેમ્સવર્થનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં તે બૉલિવૂડ ફિલ્મ DDLJનો ડાયલૉગ બોલી રહ્યો છે આ વીડિયોને રૂદ્રાક્ષ જાયસ્વાલે શેર કર્યો છેજે ‘એક્સટ્રેક્શન’માં ક્રિસનો સહ કલાકાર હતો

Buy Now on CodeCanyon