Surprise Me!

ગુજરાતના આ શિક્ષકે દીકરીને કરિયાવરમાં હેલ્મેટ આપી નવી રાહ ચીંધી

2020-02-27 1 Dailymotion

અમદાવાદના જિલ્લાના વિરમગામમાં એક લગ્ન પ્રસંગ હતોઆ લગ્ન અન્ય લગ્ન જેવા જ હતાઆ લગ્નમાં પણ અન્ય લગ્નની જેમ વર-વધુ એકબીજાને હાર પહેરાવે છે,હાથમાં હાથ આપે છે અને ફેરા ભરે છેકન્યાના માતા-પિતા પણ કન્યાદાન સહિતની વિધી કરે છેઆ બધુ તો અન્ય લગ્નોમાં પણ જોવા મળે છેજોકે વિરમગામમાં શિક્ષકની નોકરી કરતા અજીતભાઈ ડોડીયાએ દીકરીને કરિયાવરમાં હેલ્મેટ આપી આ લગ્નને અનોખા લગ્ન બનાવી દીધા અને સમાજને નવી રાહ ચીંધી

Buy Now on CodeCanyon