Surprise Me!

ચેન્નાઈમાં તેલના એક ગોડાઉનમાં ભીષણ આગ,12 ફાયર ટેન્ડર્સ ઘટના સ્થળે

2020-03-01 601 Dailymotion

દેશના દક્ષિણના રાજ્ય તમિલનાડુની રાજધાની ચેન્નાઈના માધવરામ વિસ્તારમાં તેલના એક ગોડાઉનમાં આગ લાગી છે આ આગને ઓલવવા માટે ફાયરબ્રિગેડના કર્મચારી ઘટના સ્થળે પહોંચી ગયા છે આગ લાગવા પાછળનુ કારણ જાણી શકાયુ નથીતેલમાં આગ ફાટી નીકળી હોવાથી 12 ફાયર ટેન્ડર્સને કામે લગાડાયા છે

Buy Now on CodeCanyon