ઠાસરા: ઠાસરા નગરપાલિકામાં સફાઈ કામદારોને કાયમી કરવા અને ઈપીએફ આપવા મુદ્દે ઉપવાસ આંદોલન <br />ચાલી રહ્યું છે 51 સફાઈ કામદારો પોતાના હક્ક અને અધિકારની લડત આપવા નગરપાલિકા પરિસરમાં ઉપવાસ આદર્યા <br />છે સફાઈ કામદારોના હડતાળને લઈ ઠાસરા નગરપાલિકા વિસ્તારમાં સાફસફાઈનું કામકાજ બંધ છે નગરપાલિકા સફાઈ કામદારોને ત્રણ મહિના મફત કામ કરવા ધાક ધમકી આપતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે
