Surprise Me!

ઓરેન્જ ફિગર હગિંગ ડ્રેસમાં કેટરિના સ્ટેજ પર નીચે બેસી ગઈ, મીડિયાએ પણ કરી પ્રશંસા

2020-03-02 31,255 Dailymotion

ફિલ્મ‘સુર્યવંશી’ના ટ્રેલર લોન્ચિંગમાં કેટરિના નારંગી રંગના ફિગર હગિંગ ડ્રેસમાં આવી હતી અહીં એક ફની સીન ક્રિએટ થયો જેનોવીડિયો વાઇરલ થઈ રહ્યો છે વીડિયોમાંમીડિયા સાથે વાત કરતા કરતા સ્ટાર કાસ્ટ જમીન પર બેસી જાય છે, માત્ર કેટરિના અને કરણ જોહર જ સ્ટેજ પર ઉભા રહે છે કેટરિનાના ડ્રેસને જોતા અક્ષય કહે છે કે ‘મેડમે એક એવો ડ્રેસ પહેર્યો છે જેના કારણે તેઓ બેસી નહીં શકે, પરંતુ અક્ષયને ખોટો પાડતા કેટરિના સ્ટેજ પર બધાની સાથે બેસી જાય છે જેની મીડિયા પ્રશંસા કરે છે કેટરિનાનો આ ડ્રેસ સ્પ્રિંગ સમર સિઝન માટે એકદમ પર્ફેક્ટ હતો જેની સાથે તેણે લાઇટ મેકઅપ અને નો જ્વેલરી પસંદ કરી હતી

Buy Now on CodeCanyon