Surprise Me!

વડોદરાના લક્ષ્મીપુરા પોલીસની PCR વાનના કોન્સ્ટેબલે રૂપિયા પડાવી યુવતી સાથે દુષ્કર્મ કર્યું, ધરપકડ

2020-03-15 10,435 Dailymotion

વડોદરાના સેવાસી-અંકોડિયા રોડ ખાતે બેસેલા યુવક-યુવતીને ધમકાવી પીસીઆર વાનના કોન્સ્ટેબલે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું 5 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતાત્યારબાદ આઘાતમાં સરી પડેલી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસે કોન્સ્ટેબલ સહિત બેની ધરપકડ કરી છે ડીસીપી દ્વારા કડક કાર્યવાહીના પણ આદેશ આપવામાં આવ્યા છે

Buy Now on CodeCanyon