Surprise Me!

જ્હોની લિવરની દીકરીએ કોરોનાવાઇરસ પર બનાવ્યું પેરોડી સોંગ

2020-03-18 2 Dailymotion

કોરોનાવાયરસનો કહેર ભારતથી લઇને દુનિયાભરમાં વર્તાઈ રહ્યો છે, ત્યારે હાલમાં જ બૉલિવૂડ એક્ટર જ્હોની લિવરની દીકરી જેમીનલિવરે કોરોના પર ધમાકેદાર સોંગ બનાવ્યું છે, આ સોંગ સાઉથ સુપરસ્ટાર ધનુષના કોલાવેરી ડી સોંગનું જ કોપી છે, જેને Why This Corona Disease નામ આપ્યું છે, આ સોંગને અત્યાર સુધીમાં 40 હજાર વાર જોવાઇ ચૂક્યું છે સોંગમાં જેમીની સાથે તેનું પુરૂ બેન્ડ જોવા મળે છે, જે જબરદસ્ત અંદાજમાં જેમીનો સાથ આપતું જોવા મળે છે

Buy Now on CodeCanyon