Surprise Me!

ચારેય દોષિતોને એક સાથે ફાંસી અપાઈ, ડોક્ટરે તપાસ કરી દોષિતોને મૃત જાહેર કર્યા

2020-03-20 680 Dailymotion

વીડિયો ડેસ્કઃનિર્ભયાને આજે ન્યાય મળ્યો ચારેય દોષિતોને એક સાથે ફાંસીના ફંદા પર લટકાવવામાં આવ્યા છે ચારેય દોષિતોને તિહાર જેલમાં આજે સવારે 530 વાગે એક સાથે ફાંસી આપવામાં આવી છે <br /> <br />જોકે દોષિતોના વકીલ એપી સિંહે તેમને છેલ્લી ઘડી સુધી બચાવવાના તમામ પ્રયત્નો કર્યા હતા પરંતુ એકમાં પણ તેમને સફળતા ન મળી મોડી રાત સુધીમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ફાંસી પર સ્ટે લાવવાની અરજી ફગાવી દેતા હવે ચારેય દોષિતોને ફાંસીનો રસ્તો ક્લિયર થઈ ગયો છે

Buy Now on CodeCanyon