Surprise Me!

વર્ષો બાદ અમદાવાદનું ભદ્રકાળી માતાનું મંદિર બંધ

2020-03-22 1,802 Dailymotion

અમદાવાદઃ અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી માતાના દરવાજા આજે વર્ષો બાદ બંધ થયા છે ગમેતેવા તોફાનો હોય, પૂર આવે, પ્લેગ-ભૂકંપ જેવી હોનારતો થાય તો પણ માં ભદ્રકાળીએ કદી દર્શન આપવાનું બંધ નથી કર્યું પરંતુ કોરોના વાઈરસના કહેરને લીધે રવિવારે જનતા કર્ફ્યુના અમલને કારણે સવારથી જ ‘રામબલિ પ્રાગ તિવારી ટ્રસ્ટ’ના નેજા હેઠળનું ભદ્રકાળી મંદિર તેમજ અન્ય મંદિરો બંધ રહ્યા હતા આસપાસના લોકોને પણ યાદ નથી કે છેલ્લે ભદ્રકાળી માતાનું મંદિર ક્યારે બંધ રહ્યું હતું

Buy Now on CodeCanyon