Surprise Me!

વડોદરામાં જનતા કર્ફ્યુમાં પરિવારો ઘરમાં જ રહ્યા

2020-03-22 919 Dailymotion

કોરોના વાઈરસને પ્રસરતો અટકાવવા માટે જનતા કર્ફ્યુના દિવસે વાઘોડિયા રોડના શાહ પરિવારે ઘરમાં ટીવી અને ગેમ રમીને દિવસ પસાર કરવાનું નક્કી કર્યું છે શાહ પરિવારે જણાવ્યું હતું કે, જો એક દિવસ ઘરમાં રહેવાથી કોરોના વાઈરસ પ્રસરતો અટકી જતો હોય તો અમે આ રીતે એક સપ્તાહ સુધી ઘરમાં રહેવા તૈયાર છે આજે અમે પરિવાર સાથે બેસીને ટીવી જોઇને તેમજ કેરમ, પત્તા જેવી ગેમ રમીને દિવસ પસાર કરવાનું નક્કી કર્યું છે

Buy Now on CodeCanyon