Surprise Me!

કોરોના વાઈરસથી મૃત્યુનો ગુજરાતમાં પહેલો કિસ્સો, સુરતમાં 69 વર્ષીય દર્દીનું મૃત્યુ

2020-03-22 9,365 Dailymotion

ગુજરાતમાં કોરોના વાઈરસના કારણે પહેલું મોત થયું છે સુરતમાં 69 વર્ષીય વૃદ્ધનું મોત નિપજતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે કોરોનાનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યા બાદ છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા આજે તેમનું બપોરના સમયે મોત નીપજ્યું હતું વૃદ્ધની કોરોના પહેલા કિડની ફેઈલ થઈ ગઈ હતી અને વૃદ્ધ અસ્થમાની બિમારીથી પણ પીડાતા હતા મહાવીર હોસ્પિટલમાં વૃદ્ધનું મોત થવાની હાલ ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલને કેમિકલ સ્પ્રે છાટી અને ફ્યુમીગેશનની કામગીરી કરાઈ રહી છે

Buy Now on CodeCanyon