કોરોનાની વ્યથા /કવિતા

કોરોના વાયરસ ની મહામારી વિશ્વભરમાં ફેલાયેલી આ દયનિય સ્થિતિ માં પામર માનવી માટે, માસ્ક, સેનેટાઈઝ, સોશિયલ ડિસ્ટન્સ, ખૂબ જરૂરી છે, લાકડાઉન મા સ્મશાનવત ભારતે શહેરો અને ગામડાની બજારો, પોલીસ જવાનો, મેડિકલ સ્ટાફ ની કર્મનિષ્ઠ સેવા. ગરીબ, મધ્યમવર્ગની દયનિય સ્થિતિ, મજદૂરો ના રૂદન ચોધાર આંસુ થી રડતી આંખો સાથે, કવિ " ધીરૂ મજેઠીયા " એ શબ્દોમાં શણગારેલી કવિતા 'કોરોનાની વ્યથા'

Writer : Dhiru majethiya
Aditing : Keval majethiya
Camera : jayanti makwana
Back image : my camera photo shoot
Music : NCS [ no copyright music ]
#કવિતા#ધીરૂ_મજેઠિયા

નમસ્કાર હું કવિ , ધીરૂ મજેઠીયા આ વીડિયો મા " કોરોનાની વ્યથા " કવિતા આપને પસંદ આવશે આપ અમારી Dailymotion channel KDM STUDIO ને follow કરજો.. આભાર.