Surprise Me!

પાલનપુર ટ્રક અને એક્ટીવા વચ્ચેના અકસ્માતમાં મહિલાનું મોત

2020-09-24 3 Dailymotion

બનાસકાંઠા

પાલનપુરના માનસરોવર ફાટક પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત

ટ્રક અને એક્ટીવા વચ્ચેના અકસ્માતમાં મહિલાનું મોત પતિ અને બાળક નો બચાવ

અકસ્માતમાં ઘાયલ 2 લોકોને સારવાર થી પાલનપુર સિવિલમાં ખસેડાયા

મહિલાના મૃતદેહને પીએમ અર્થે સિવિલમાં ખસેડાયો

પાલનપુર પૂર્વ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Buy Now on CodeCanyon