Here in this video, you will find some unheard facts about the Iron Man Of India Sardar Vallabhbhai Patel.
Watch and enjoy the video and don't forget to share it.

સરદાર પટેલની કંઈક એવી વાતો જે કદાચ આજની પેઢી સુધી પહોંચી જ નથી. વલ્લભભાઈના વ્યક્તિત્વમાં રહેલ અમુક એવા ગુણોની વાત મેં આ વિડીયોમાં કરેલી છે કે જેને લીધે તેઓ સરદાર બન્યા. આવી તો કેટલીય અસરદાર વાતો જાણવા માટે જુઓ "આને કહેવાય સરદાર' Sairam Dave Official યુ ટ્યુબ ચેનલ પર

http://bit.ly/AaneKahevaySardar