Surprise Me!

Navgujarat Samay News Fatafat on 18th December 2020, Afternoon Update

2020-12-18 0 Dailymotion

શિયાળાની સર્વાધિક ઠંડીમાં ગુજરાત ઠૂંઠવાયું, 2.5 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર, કંડલા 9 અંશ, ભૂજ 10.2, રાજકોટ 12 અને અમદાવાદમાં 15 અંશ તાપમાનઃ માઉન્ટ આબુ માઈનસ 2.5 અંશ સાથે થીજી ગયું

સેન્સેક્સમાં પ્રારંભિક ઉછાળા સાથે સૌપ્રથમ વખત ઐતિહાસિક 47,000ની સપાટી વટાવી, નિફ્ટીમાં શરૂઆતી ઉછાળા બાદ પ્રોફિટ બુકિંગ

જામનગરમાં કસ્ટમની ઓફિસ રૂ.1.10 કરોડનું સોનું ગળી ગઈ: કચ્છ કસ્ટમ વિભાગનું સોનું કસ્ટમની કચેરીમાંથી ગાયબ થઈ જતા ખળભળાટ

રાજકોટમાં કોરોનાનો મૃત્યુઆંક ઘટતાં રાહત, 24 કલાકમાં એક દર્દીનું મોત થયુંઃ ગઈકાલે 5 દર્દીઓનાં મોત થયાં હતાં

અમેરિકામાં બરફનું તોફાન ત્રાટક્યું, બે ફૂટ સુધી બરફના થર જામ્યા નોર્થ કેરોલિના, ન્યૂયોર્ક, પેન્સિલવેનિયા અને વર્જિનિયામાં જનજીવન ખોરવાયું

Buy Now on CodeCanyon