Surprise Me!

હિજાબ મુદ્દે હારી યુવતીઓ, કર્ણાટક હાઈકોર્ટે અરજી ફગાવી

2022-03-15 1 Dailymotion

કર્ણાટકની સ્કૂલ-કૉલેજોમાં હિજાબ પહેરવાની મંજૂરી નહીં મળે. કર્ણાટક હાઈકોર્ટ મંગળવારે આ ચુકાદો આપ્યો છે. છેલ્લા 74 દિવસથી આ મામલે ચાલી રહેલા ઘમાસાણને લઈને આપવામાં આવેલા ચૂકાદામાં હાઈકોર્ટે મહત્ત્વની વાત કરી છે. જેમાં હિજાબ ઈસ્લામનું અભિન્ન અંગ નથી. બીજી વિદ્યાર્થીઓ સ્કૂલ કે કૉલેજમાં નક્કી કરેલા યુનિફોર્મ પહેરવાથી ઈનકાર ના કરી શકે.

Buy Now on CodeCanyon