Surprise Me!

પાકિસ્તાનમાં મિસાઈલ પડવા પર રાજનાથ સિંહનો જવાબ

2022-03-15 4 Dailymotion

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં પાકિસ્તાન પર અજાણતા ફાયર થયેલી મિસાઈલ પર પોતાનો પક્ષ રજૂ કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, અમે આપણી આર્ટિલરી સિસ્ટમને હાઈ લેવલ સિક્યોરિટી આપીએ છીએ. જો તેમાં કોઈ ત્રૂટિ જણાશે, તો તેને તાત્કાલીક દૂર કરવામાં આવશે.

Buy Now on CodeCanyon