વડોદરામાં સોખડા મંદિરમાં ગાદીની બબાલ

પ્રબોધ સ્વામી, સરલ સ્વામીના જૂથ વચ્ચે બબાલ

કલેક્ટર કચેરીએ બંને જૂથ વચ્ચે ઝપાઝપી

ત્યાગ વલ્લભ સ્વામી પહોંચતા ભક્તોનો સૂત્રોચ્ચાર

સંતો પણ જવાબ આપવા કલેક્ટર કચેરી પહોંચ્યા