Surprise Me!

કચ્છના મુન્દ્રામાં વીજળી મુદ્દે ખેડૂતોની રજૂઆત

2022-03-16 4 Dailymotion

ગુજરાતભરમાં વીજળીની સમસ્યાથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. સમયસર પાણી અને વીજળી ન મળી રહેતા ખેતીમાં નુકશાન વેઠવાનો વારો આવી રહ્યાની ફરિયાદ સાથે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ખેડૂતોએ પ્રદર્શન કર્યુ હતુ. મુન્દ્રામાં કિસાન સંધ અને ખેડૂતો દ્વારા GEB ખેત વિરોધ કરવામાં આવ્યો હતો. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.

Buy Now on CodeCanyon