સવારે 10 વાગ્યે વિધાનસભાની બેઠક મળશે
પ્રશ્નોત્તરીકાળથી શરૂ થશે ગૃહની કાર્યવાહી
ગૃહ,માહિતી પ્રસારણ વિભાગની પ્રશ્નોત્તરી
સામાન્ય વહીવટ,રમત ગમત વિભાગની પ્રશ્નોત્તરી
પ્રશ્નોત્તરીકાલ બાદ ગૃહમાં શોક દર્શક ઉલ્લેખ
ડૉ.અનિલ જોશિયારાના નિધન પર શોકદર્શક ઉલ્લેખ
શિક્ષણ વિભાગની માગણીઓ પર ચર્ચા અને મતદાન