Surprise Me!

ગુજરાતમાં ગરમીનો પારો આસમાને, આકરા તાપથી લોકો ત્રાહિમામ

2022-03-20 3 Dailymotion

ગુજરાતમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની નજીક પહોંચી ચૂક્યો છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગરમી વધવાની ચેતવણી આપાઈ છે.

Buy Now on CodeCanyon