એક સપ્તાહમાં ચોથીવાર પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો
2022-03-27 4 Dailymotion
પેટ્રોલ-ડીઝલમાં આજે પણ ભાવવધારો નોંધાયો છે. એક સપ્તાહમાં ચોથીવાર ભાવવધારો થયો છે. પેટ્રોલમાં 50 પૈસા, ડીઝલમાં 57 પૈસાનો વધારો તો પેટ્રોલનો નવો ભાવ રૂ.97.97 પર પહોંચ્યો. ડીઝલનો નવો ભાવ રૂ.92.10 પર પહોંચ્યો.