Surprise Me!

Gujarat રાષ્ટ્રીયકૃત બેંકોમાં હડતાળની જાહેરાત કરાઈ

2022-03-27 6 Dailymotion

રાજ્યભરમાં રાષ્ટ્રીયકૃત બેંકોમાં હડતાળની જાહેરાત કરાઈ છે. આગામી 28 અને 29 તારીખે હડતાળ યોજાશે. હડતાળમાં હજારોની સંખ્યામાં બેંન્ક કર્મચારીઓ જોડાશે. બેંકોનું ખાનગીકરણ અટકાવવા માટે બેન્ક કર્મચારીઓ પોતાનો વિરોધ દર્શાવશે. સોમવારે બેંન્ક કર્મીઓ દ્વારા વિક્રોયીએ ગાર્ડનથી રેલી શરૂ કરાશે. જોકે બે દિવસય બેન્ક હડતાળમાં હજ્જારોના ટર્ન ઓવર ઠપ થશે.

Buy Now on CodeCanyon