Surprise Me!

પરીક્ષા સ્થળથી 100 મીટરના અંતરે કલમ-144 લાગુ

2022-03-28 5 Dailymotion

આજથી રાજ્યમાં ધોરણ-10,12ની બોર્ડની પરીક્ષા
ધો-10માં કુલ 9,64,529 વિદ્યાર્થી પરીક્ષા આપશે
ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1,08,067 વિદ્યાર્થી
ધો-12 સામાન્ય પ્રવાહમાં 4,25,834 પરીક્ષાર્થી
પરીક્ષા દરમિયાન શાળામાં ટ્રસ્ટીઓને પ્રવેશબંધી
પરીક્ષા સ્થળથી 100 મીટરના અંતરે કલમ-144 લાગુ
દરેક પરીક્ષા ખંડમાં CCTV દ્વારા મોનીટરીંગ

Buy Now on CodeCanyon