Surprise Me!

વીજળી માટે ખેડૂતો વિફર્યા, હવે આકરા પાણીએ

2022-03-29 1 Dailymotion

સરકારની છ કલાક વીજળીની જાહેરાત માત્ર વાયદો થઇને રહી જતાં ખેડૂતો વિફર્યા છે.. (30 નંબર) બનાસકાંઠાનાં દિયોદરમાં સતત છ દિવસથી વખા સબ સ્ટેશન ખાતે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યાં છે.. રામધૂન બોલાવે છે.. (53) રાજકોટનાં જેતપુરમાં વીજળીની માગ સાથે 48 ગામનાં ખેડૂત પ્રતિનિધિઓ કોલસો લઇને પીજીવીસીએલની કચેરીએ પહોંચ્યા હતા

Buy Now on CodeCanyon