Surprise Me!

વનરક્ષક ની પરીક્ષા ના પેપર ફૂટવા નું કનેક્ષન રાજકોટમાં

2022-03-29 4 Dailymotion

વનરક્ષક ની પરીક્ષા ના પેપર ફૂટવા નું કનેક્ષન રાજકોટમાં

ઉડાન સ્કૂલ માં લેવામાં આવી હતી પરીક્ષા

પરીક્ષા શરૂ ઘાય એ પહેલા જ આખા કલાસે પેપર ને લઈને વાંધો ઉઠાવ્યો હતો

વાંધા અને વિરોધ સીસીટીવીમાં કેસ

સીસીટીવી જાહેર કરવા ની માંગણી

રાજકોટના ઉમેદવાર ગીતાબેન માલી એ કહ્યું પરીક્ષા નું પ્રશ્ન પત્ર નું પેકેટ તૂટેલું નીકળ્યું

પેકેટ માં 3 ઇંચ નો કાપો હતો

તેના ઉપર ટેપ મારી દેવામાં આવી હતી

ઉમેદવાર ગીતાબેને આશંકા વ્યક્ત કરી

તંત્રએ નોંધ કરી પણ કાર્યવાહી ન નામે મીંડું

2 ઉમેદવાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો

Buy Now on CodeCanyon