Surprise Me!

નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાનું કોકડું ગુંચવાયું

2022-03-31 2 Dailymotion

પાટીદાર અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના કોંગ્રેસમાં જોડવા અંગે સસ્પેન્સ યથાવત છે. નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની અટકળો વચ્ચે ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. <br /> <br />ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તાએ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાતને ખોટી ગણાવી છે. આ સાથે જ હસમુખ પટેલે જણાવ્યું કે, હાલ સર્વે ચાલી રહ્યો છે, જે પૂર્ણ થયા બાદ જ જાહેરાત કરવામાં આવશે. હાલ નરેશ પટેલનું કોંગ્રેસમાં જોડાવાનું નક્કી નથી.

Buy Now on CodeCanyon