રાજ્યમાં તબીબોની હડતાળનો બીજો દિવસ

હડતાળથી સરકારી હોસ્પિટલોમાં સેવાને અસર

અચોક્કસ મુદ્દતની હડતાળ પર 10 હજાર તબીબ

વિવિધ માગણીઓ સાથે તબીબો હડતાળ પર